પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬ ફેબ્રુઆરી ના રોજ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંગે નગરપાલિકા ખાતે માહિતી આપવામાં આવશે .

સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી માહિતી આપશે .

માહિતી લેનાર કુટુંબનું રેશનકાર્ડ તેમજ રેસનકાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યોના આધારકાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે એમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું

LEAVE A REPLY