પાટીદાર નેતા હાર્દિક પટેલ ના ઉપવાસ આંદોલન નો આજે ૧૯ મો દિવસઃ છે…ખેડૂતો ના દેવા માફી અને પાટીદાર સમાજ ને અનામત મળે અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત સહિત ના મુક્ષાઓ સાથે ગત ૨૫ ઓગસ્ટ થી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરી રહ્યો છે…
૧૯ દિવસઃ છતા કોઈ નિરાકરણ નહિ..હાર્દિક પટેલ ના ઉપવાસ આંદોલન ને ૧૯ દિવસઃ થયા છતાં હજુ કોઇ પરિણામ આવ્યું નથી..તેમજ રોજ મ રોજ અવનવા રાજકીય ચહેરાઓ ઉપવાસ છાવણીમાં જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે…હાલ તો સમગ્ર ઉપવાસ ના મામલે આગળ શું નિરાકરણ આવે છે..તે તો સરકાર અને પાસ ના આવતા માધ્યમો થકી ના નિવેદનો બાદ જ કહી શકાય તેમ છે….

LEAVE A REPLY