અમદાવાદ: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું(ઉ.વ. 59) આજે મોડી સાંજે નિધન થયું છે. વિજયભાઈ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. ગત એપ્રિલ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમની બ્રેઇન ટ્યુમરની સર્જરી કરાઇ હતી. જો કે તે વખતે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટરોના કહેવા મુજબ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. આવતી કાલે સવારે ભાવનગર ખાતે 9:00 વાગ્યે અંતિમ વિધિ કરવામાં આવશે.સૌજન્ય

LEAVE A REPLY