જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં આવેલ રાજેશ મણીલાલ આંગડિયા પેઢી ના બે કર્મચારીઓ કુંવરજી ઠાકોર અને પ્રવીણ ઠાકોર નામ ના કર્મચારી આંગડિયા ની અન્ય બ્રાંચ માં રૂપિયા જમા કરાવવા માટે નીકળ્યા હતા અને ફરાર થઇ જતાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…

હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચ પોલીસે આંગડિયા પેઢી ના સંચાલક ની ફરિયાદ ના આધારે ફરાર થયેલ કર્મચારીઓની તપાસ હાથધરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..

LEAVE A REPLY