અમરેલીના વરસડા નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થયો હતો-અકસ્માતમાં 2 લોકોના મોત તેમજ ૧૫ થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે…સ્થાનિકો દ્વારા બસમાંથી અનેક મુસાફરોને બહાર કાઢાયા..ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા..સાવરકુંડલા ઊંઝા ST બસનો અકસ્માત થયો હતો…..

LEAVE A REPLY