અંકલેશ્વર તાલુકાના તાલુકાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર બાકરોલ બ્રીજ પાસે સુરત તરફથી 1 s cross મોટરકાર સફેદ કલરની આવતા નજરે પડતા તાલુકા પોલીસ સ્ટેશનનો ના.પો.અધિ ની સૂચનાથી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ કારને ઊભી રખાવી તલાશી લેતા જેમાંથી વિદેશીશરાબની બોટલ નગ ૨૯૨ જેની કિંમત રૂ 1.16.000 તેમજ મોટર કાર ની કિંમત 500000 તેમજ 2 મોબાઇલ નગ1000 કિંમત રૂ કુલ મળીને તાલુકા પોલીસના જવાનોએ 6.17.320 નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક અનંતભાઈ પ્રવીણચંદ્ર પટેલ રહેવાસી વાઘોડિયા જીલ્લો વડોદરા અનુની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે આ દારૂ ક્યાં કોને પહોંચાડવાનો હતો જેની તપાસ તાલુકા પોલીસ મથક કરી રહી છે આ ગુનાની ફરિયાદ તાલુકા પોલીસના કર્મચારી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ તાલુકા પોલીસ આપી હતી આ દારૂની કાર ઝડપાવા થીબુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

LEAVE A REPLY