અંક્લેશ્વરની બેઈલ કંપનીને તેની હેઝાર્ડસ વેસ્ટ મનેજમેન્ટ સિસ્ટમને લઈને એસોએમ દ્વારા સર્વિસ એક્સેલન્સ અવોર્ડ એનાયત કરાયો છે.

અંક્લેશ્વરની ભરૂચ એન્વીરો ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ- BEIL કંપનીને અંક્લેશ્વર સહિત દેશભરમાં પ્રથમ હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટે વિશાળ સાઈટ ડેવલપ કરી છે.જે આજે પણ અત્યંત કાર્યક્ષમ છે. BEIL ની આ હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટેની સાઈટ સર્વોત્કૂષ્ટ પૂરવાર થતાં પ્રતિષ્ઠિત એસોએમ સંસ્થા દ્વારા બેઈલને બીજો સર્વિસીઝ એક્સેલન્સ અવોર્ડ ઈન હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટે એનાયત કરાયો છે. બેઈલને એસોએમ દ્વારા આ અવોર્ડ એનાયત થતાં ઉધ્યોગજગતમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.   

LEAVE A REPLY