બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો…જેમાં એક શોપિંગ માં આવેલ ૮ જેટલી દુકાનો ને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…
હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચવાની તજવીજ સાથે સમગ્ર ચોરીની ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે ગામ માં ૮ જેટલી દુકાનો ના શટર તૂટતા લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

LEAVE A REPLY