નવરાત્રી મહોત્સવ ના આગમન ને હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પર્વ નિમિત્તે નવ દિવસ નું વેકેશન જાહેર કરતા સ્કૂલોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું .અંકલેશ્વર ની એમ ટી એમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીની ઓએ ટ્રેડિશનલ ડ્રેશ પહેરી ગરબે ઘૂમી હતી અને અગિયાર જેટલી વિદ્યાર્થીની ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે માધ્યમિક શિક્ષણ ચેરમેન ધર્મેશ મકવાણા જનક શાહ સહિતના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY