અંકલેશ્વર ની આંબાવાડી ગજાનન સોસાયટી વિસ્તાર પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે અંકલેશ્વર સીટી પોલીસ ખાતે નોંધાયેલ ફરીયાદ મુજબ અરજીતકૌરબેન દિલાવરસિંહ કટવા રહે. આંબાવાડી ગજાનન સોસાયટી ત્યાં બાતમીના આધરે તપાસ કરતા ૧૮૦ એમ.એલ વિદેશી દારૂની બોટલો નંગ ૧૫૫ અને બિયર નંગ ૧૨ મળી કુલ રૂપિયા ૧૬૭૦૦ ની કિંમતનો વિદેસી દારૂ અને બિયર ઝડાપાયો હતો આ અંગેની તપાસ પી.એસ.આઈ શકુરીયા કરી રહ્યા છે.

LEAVE A REPLY