અગમ્ય કારણો સર અંકલેશ્વર ના ભરકોદ્રા વિસ્તારમા આવેલ મંગલમ રીસીડન્સી ના પાર્કીગમા અગમ્ય કારણો સર આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણો હજી જાણી શકાયા નથ. પરંતુ મોડી રાત્રીના સમયે આગ ફાટી નિકળતા અફળાતફરીનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયર બ્રીગેડના જવાનોએ મહા મહેનતે આગ ને કાબુ મા લીધી હતી.

LEAVE A REPLY