આયેદિન ની ઘટનાઓ બનતી જ રહે છે અંકલેશ્વર તાલુકામાં આવેલું સંજાલી ગામ ખાતે આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપ ગાયન નું ઘર રાત્રી દરમિયાન બંધ હોય ત્યાં રાત્રી દરમિયાન કોઈ ચોરોએ આગળના ના દરવાજાને નો લોક તોડી નાખી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી નાખી કબાટમાં મુકેલા ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી ને લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા આ ઘટનાની જાણ સવારે ઘરમાલિકને થતાં અંકલેશ્વર તાલુકા પોલીસ ખાતે ધસી જઈ આ ચોરીની ઘટના ની રજુઆત કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ આરંભી હતી જેમ-જેમ ઠંડકનો રંગ બતાવી રહ્યો છે તેમ તેમ ચોરો પણ આ તકને છોડવા પણ માંગતા નથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ભરૂચ જિલ્લાની પોલીસ અનેક ઘટનાઓની ઉકેલી રહી છે પરંતુ ચોરીની ઘટનાઓ અંજામ આપતા ચોરોનું પગેરું મેળવવામાં સફળ થાય એ પ્રજા જ જનો ઈચ્છી રહ્યા છે

હાલ હજુ સુધી તાલુકા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ નથી

LEAVE A REPLY