Proud of Gujarat
FeaturedEducationGujaratINDIA

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાધામમાં રમોત્સવ યોજાયો.

Share

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાધામ ખાતે પૂર્વ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રવણ વિદ્યાધામ ખાતે આયોજિત રમોત્સવ્ના મુખ્ય મહેમાન પડે નીલેશભાઈ પટેલ તેમજ અતિથી વિશેષ પદ શાળાના ભૂતપૂર્વ વિધ્યાથી  વિવેક પટેલ અને રાહિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

શાળાના આચાર્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ફુગ્ગા ઉડાડી રમોત્સવને ખુલ્લો મુક્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓએ ખંજરી દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલીંગ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ તેઓએ ખેલ કૌશલ્યને ઝળકાવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવોના અને રમતોના વિજેતા બાળ રમતવીરોને તાળીઓના ગળગળાટ સાથે  વધાવી લઇ તેઓને સન્માનિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલમ બેન પરમારે કર્યું હતું.


Share

Related posts

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં ઘઉંની 1.18 લાખ મણની આવક

ProudOfGujarat

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” યોજાશે.

ProudOfGujarat

ખેડા જિલ્લાના મહેમદાવાદ તથા મહુધા તાલુકાની નહેર સુધારણા કામોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ProudOfGujarat
error: Content is protected !!