Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ રેલવે RPF ના IPF (PI)અને અન્ય કોન્સ્ટેબલ 7000 ની લાંચ લેતા ઝડપાયા

Share

વિરમગામ રેલવે RPF ના IPF (PI)અને અન્ય કોન્સ્ટેબલ 7

PI રવીકુમાર ગોડ સહિત કોન્સ્ટેબલ સુરેશ જેઠાભાઈ સોલંકી ACB એ રંગે હાથો ઝડપ્યા.

Advertisement

આજરોજ
આ કામના ફરીયાદીનો એક જાગૃત નાગરીકો ગત ટ્રક તા.25/11/18 ની રાત્રીના વિરમગામ પાસે,સોકલી રેલ્વે ફાટક સાથે અથડાતા આર.પી.એફ.એ ગુન્હો દાખલ કરી ડ્રાઈવર ને અટક કરી ટ્રક પકડી પાડેલ..બાદ આ કામેના આરોપી..સુરેશભાઈ જેઠાભાઈ સોલંકી, હેડ કોન્સ.,વર્ગ-૩, આર.પી.એફ.પો.સ્ટે.વિરમગામ
નાએ ફરીયાદી નો ટ્રક છોડાવવા પોઝીટીવ અભિપ્રાય આપવા આ કામના આરોપી વિરમગામ રેલવે RPF PI રવિકુમાર ગોડ ઈ.ન્સ. આર.પી.એફ.વર્ગ-૩, વિરમગામ આર.પી.એફ. પો.સ્ટે. વતી ફરીયાદી પાસે રૂ.25,000/-ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.7,000/- આપવાનુ નકકી થયેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા જે આધારે આજરોજ વિરમગામ આર.પી.એફ.પો.સ્ટે.ના દરવાજા પાસે, વિરમગામ રેલ્વે સ્ટેશન,પ્લેટફોર્મ-1 જી.અમદાવાદ
મુકામે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આરોપીન.ર ના એ ફરીયાદી પાસેથી રૂ.7,000/-ની લાંચની માંગણી કરી સ્વીકારી આ બાબતે આરોપી ન.રવિકુમાર ગોડ ની ચેમ્બરમા રુબરુ લઈ જઈ વાતચીત કરાવતા આરોપી નં-1 તથા 2 નાઓ ઝડપાઇ જઇ ગુન્હો કર્યા હતો.આજરોજ એસીબી એન.કે.વ્યાસ, પો.ઈન્સ,એ.સી.બી. જામનગર તથા જામનગર-રાજકોટ શહેર ની ટીમ સુપરવિઝન અધિકારી:-
શ્રી એચ.પી.દોશી,
મદદનીશ નિયામક,એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ તપાસ હાથ ધરી છે.

:-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ


Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

ProudOfGujarat

ભરૂચ : આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનો લાકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!