પેરોલ ફર્લો સ્કોડ દ્વારા જુદા જુદા ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેના અનુસંધાને વર્ષ 2016માં ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપી મનોજ ફતેસિંગ વસાવા, મુકેશ સના વસાવા અને વિજય ગુમાન વસાવા ત્રણેય રહે; ભગત ફળિયા, વાસણા, તા. ઝઘડીયાને ઝઘડીયા ચોકડી ખાતેથી ઝડપી પાડેલ છે.

LEAVE A REPLY