દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોસિયલ વર્ક ની વિધાર્થીનીઓએ જૂના અખંડ પંચમહાલ જિલ્લા કક્ષાએ ભાષણ પ્રતિયોગિતા સ્પર્ધા યુવા અને ખેલકુદ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં એમ.એસ.ડબલયુ ની વિધાર્થીની કાજલ પરમાર અને બી.એડ ની અંજલી ચૌહાણે સ્પર્ધા માં ભાગ લઈ પ્રતિનિધિત્વ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા સ્તરે જવા બદલ કૉલેજ ના ટ્રસ્ટી અને આચાર્ય તથા અધ્યાપક મિત્રો એ શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૉલેજ ના પ્રતિનિધિ પ્રા વિજય વણકર હાજર રહ્યા હતા.

રાજુ સોલંકી, ગોધરા.

LEAVE A REPLY