છેલ્લા કેટલા દિવસોથી ભરૂચ જિલ્લામા કડકડતી ઠંડી નુ વાતાવરણ ફેલાયુ હતુ. પરંતુ તા.૧૧-૦૧-૨૦૧૯ ના રોજ હવામાન ખાતા ના સુત્રોના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી નોંધાવ્યુ હતુ. પવની ઝડપ ૫ કીલો મીટર જેટલી નોંધાય હતી.

LEAVE A REPLY