ભૂતકાળમાં સેવાશ્રમ રોડ પર સ્ટ્રીટ એટલે કે રોટલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત થઇ હતી નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ યુવાનો-યુવતીઓ ભાગ લેશે રોટરી ક્લબ ઓફ ભરૂચ ભરૂચ દ્વારા અને ૨૭ જાન્યુઆરી ના રોજ રવિવારે સવારે સાત થી 9 કલાક દરમિયાન સિલ્વર લીંક કોમ્પલેક્ષ એચડીએફસી બેન્ક સામે લિંક રોડ ભરુચ ખાતે આયોજન કરવામાં આવેલ છે આ રોટરી ની ધમાલ ગલીમાં જુમ્બા ફોન ગેમ્સ એન્ટરટેનમેન્ટ તેમજ વિવિધ આનંદ મળે તેવી રમતો નો સમાવેશ થાય છે અત્યાર સુધી ની ધમાલ ગલીમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને આ વખતની રોટલીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી સંભાવના જણાઈ રહી છે

LEAVE A REPLY