ધી ગુજરાત રાઈટસ એશોશીયેશન બ્લેક બન ( યુ.કે ) તથા કાર્યબીપ ગુજરાત ભરૂચ તેમજ લાયન્સ કલબ ભરૂચના સંયુકત ક્રમે દ્રિભાષી સંમેલન ( મુસાયરા ) નુ આયોજન તા. ૧૨-૦૧-૨૦૧૯ ના રવિવારે સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન લાયન્સ કલબ પામલેન્ડ હોસ્પીટલ ની બાજુમા યોજાયેલ છે જેમા લાયન્સ કલબ ઓફ ભરૂચ ના પ્રમુખ બળવંત સિંહ પરમાર કાવ્યદિપ ગુજરાત ભરૂચના પ્રમુખ એસ.કે કાદરી ધી ગુજરાતી રાયર્ટસ એશોસીયેશન બ્લેક બન ( યુ.કે ) ના પ્રમુખ બાબર બંબુસરી તેમજ વિવિધ કવિઓ પોતાની રચના રજુ કરશે. જેમા બીમલ ચૌહાણ પ્રીન્સીપલ ઈસ્માઈલ ભાણા, કવિતા મુદી, નસુભાઈ પઠવી, હેમાંગ જોષી, વિરેન્દ્ર ઘડીયાળી, સફીક ટંકારવી, દેવેન્દ્ર જાદવ, પ્લાનચંદ વસાવા, સિંહી ભરૂચી, વિખુભાઈ હાંસોટી, સાગરમલ પારેખ, નદીમ જંબુસરી, દિપલ ઉપાધ્યાય, અઝહર ભરૂરી વગેરે કવીઓ ઉપસ્થીત રહેશે.

LEAVE A REPLY