ભરૂચ જિલ્લાના પારખેત અને ટંકારીઆ ગામ વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અને 2 ને ઇજા…

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ રાત્રીના સમયે ભરૂચ જીલ્લા ના પારખેત અને ટંકારીયા ગામ ને જોડતા માર્ગ ઉપર ઇકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો…….
સર્જાયેલ અકસ્માત ના બનાવ માં એક નું મોત જયારે અન્ય બે લોકો ને ઈજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..જયારે સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…….

LEAVE A REPLY