કેરલ ખાતે અસર ગ્રસ્તોની મદદ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ, આર.એસ.એસ દ્વારા ભરૂચ જીલ્લામાં ફંડ એકત્રીત કરવા ભર વરસાદે પણ શાકમાર્કેટ માં નજરે પડ્યા હતા

કેરલ માં મુશળધાર વરસાદ સાથે લોકો પૂરના પાણીથી અસરગ્રસ્ત થતા લોકોને ખાવા માટે પણ ભારે તકલીફો પડી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ સહિત ના સંગઠનો એ ભર વરસાદમાં પણ નીકળી કેરલના અસરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરવા જાહેર માર્ગો ઉપર નીકળયા હતા.

રાહદારી થી માંડી વાહન ચાલક દુકાન દારો એ પણ સ્વેછાએ ફંડ આપતા નજરે પડયા હતા.

LEAVE A REPLY