જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે..જેમાં હિંમતનગર અને હાલોલમાં 1 ઈંચથી વધુ વરસાદ તેમજ ઉમરપાડા માં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..હવામાન વિભાગએ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે…સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ કક્ષાના વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે…

LEAVE A REPLY