૧૮ વર્ષથી ૨૫ વર્ષ સુધીની વય મર્યાદામાં આવતા નવયુવાન તથા યુવતીઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક સાથે ફોર્મ ભરાવી તેઓની સદસ્યતા વૃદ્ધિ અભિયાન માં સમાવેશ કરવામાં આવ્યા હતા…
ભરૂચ ના પાંચબત્તી સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ભાજપ ના અગ્રણી દિવ્યેશ ભાઈ પટેલ.પાલિકા પ્રમુખ અને ભાજપ સદસ્ય સુરભી બેન .ભાજપ સદસ્ય જીગ્નેશ મિસ્ત્રી.નરેશભાઈ સુથારવાલા.જે પી નાયક.ધનજીભાઈ ગોહિલ સહિત ના ભાજપ ના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

LEAVE A REPLY