ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે વીજ ધાંધિયા તથા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યની દ્ર્ષ્ટીએ અગત્ય એવા ઓપરેશન તેમજ ડાયાલીસીસ અને અન્ય કામો અટકી પડ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જનરેટર પણ ખોટકાઈ ગયેલ હોવાનનુ જાણવા મળેલ છે.

LEAVE A REPLY