Thursday, December 13, 2018

વિવિધ પોલીસ સ્ટેશનો માં મુદ્દામાલ તરીકે જમા લીધેલ નશાયુક્ત દવાઓ નું અંકલેશ્વર ખાતે ની...

અંકલેશ્વર 11.12.2018 છેલ્લા કેટલાક સમય થી વિવિધ પોલિસ સ્ટેશનો માં ગુનાહિત પ્રવૃત્તિ માં પકડાયેલ નશાયુક્ત દવાઓ જે પોલીસ મથકો માં કોર્ટ કાર્યવાહી પેહલા અને કોર્ટ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્લાસ્ટિક અને તમાકુની વસ્તુઓ પર પ્રતિબંધની સરકારની વિચારણા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ કોઈ પ્રવાસી જો ધૂમ્રપાન અને ગુટકા ખાતા પકડાશે તો એને દંડ ફાટકારાશે,સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર લાલ કલરના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી અંગે અભદ્ર ટીપણી કરતા યુથ કોંગ્રેસ દ્વારા...

                                       ભરૂચ તા ૧૦ વડાપ્રધાન નરેદ્રમોદી દ્વારા...

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

સુરેન્દ્રનગર કલ્પેશ વાઢેર 9106490208 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના લોકોની સમસ્યા નું નિરાકરણ લાવવા જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજાયો હતો હાલ જ્યારે લોકોની સમસ્યા અંગે...

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર 9106490208 હાલ બેમોસમી વાતાવરણ છે કેમ કે સવારે અને રાત્રે ઠંડી લાગે છે અને બપોરના સમયે તડકો હોય છે ત્યારે લીમડીમાં ઝાડા-ઉલ્ટી અને...

હવે દમણના દરિયા કિનારે દારુ પીવાવાળાને થશે જેલ દારૂની મહેફિલ માણવા પર લગાવ્યો પ્રતિબંધ...

હવે દમણના દરિયા કિનારે દારૂ પીશો તો જેલ થઇ શકશે ડિસેમ્બર એન્ડમાં નાતાલ અને ન્યુ યર ઈવ પર છાંટો પાણીના શોખીન માટે દમણ જઈને...

આજે વિશ્વ માનવ અધિકારી દિન નિમિત્તે ભરૂચમા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ.

માનવ અધિકારી દિન નિમિત્તે રેલી નિકળી સમગ્ર વિશ્વમા આજે માનવ અધિકારી દિનની ઉજવણી કરવામા આવી રહી છે. જેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાતા આજ...

ગોધરાના નદીસર ગામની પ્રાથમિક શાળાને “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” એવોર્ડ પ્રાપ્ત થયો.

રાજુ સોલંકી, ગોધરા. ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળાને માનવસંશાધન વિકાસ મંત્રાલય આયોજીત સ્પર્ધામાં સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ...

નાંદોદના વડીયા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક સોસાયટીના રહીશોને સફાઈ અંગેની નોટિસથી ફફળાટ.

જાહેરમાં સૂકો કે ભીનો કચરો નાખશો તો જાતે સફાઈ કરાવાશે : 1500 રૂપિયા દંડ કરાશે ગ્રામપંચાયત દ્વારા ટેમ્પો ઘરે ઘરે કચરો ઉઘરાવે છે, કચરાપેટીનું વિતરણ...

Latest article

નવસારી માં માવઠું,ખેડૂતો ની ચિંતા વધી

દેશમાં શીતલલહેરનો પ્રકોપ સાથે ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વાદળ છાયુનો માહોલ સર્જાયા બાદ આજ...

લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા...

અંકલેશ્વર 12.12.2018 લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા તેમના બહુમાન સમારંભ માં જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી...

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે એક ખાનગી કંપનીમાં દાઝી જતા કર્મચારીને વડોદરા ખસેડાયો

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 6102 આવિષ્કાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રી દરમિયાન રિએક્ટર પાસે કામ કરતા હોય તે દરમિયાન એકાએક બાલાજી ભગતરાવ બિરાજદાર...

અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો...

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિ કૃપા સોસાયટી એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી...

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

ભરૂચ તલુકા ના સેગવા ગામ ખાતે રહેતી સાહિન બેન ને તેની સાસુ યાસમિન તથા સસરા ઇલીયાસ એમ પતિ અને સાસૂ સસરા મળી માનસિક ત્રાસ...