Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે...
FeaturedGujaratINDIA

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠાના અગરો બનાવવાના મામલે 9 લોકોની ધરપકડ

ProudOfGujarat
કચ્છ નાના રણમાં ધુડખર અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાહનો સહિત ૭૭.૮૯ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે પ્રવેશ કરીને મોટીની...
FeaturedGujaratINDIA

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો

ProudOfGujarat
દહેજ, વિલાયત અને સાયખા જીઆઇડીસીમાં ઉદ્યોગોને પૂરક વાતાવરણ મળી રહે, લોકોના પ્રશ્નોના નિરાકરણ આવે અને ઔદ્યોગિક વિસ્તારનો માળખાગત વિકાસ થાય તેવા શુભ આશયથી વાગરાના ધારાસભ્ય...
FeaturedGujaratINDIA

ઉર્વશી રૌતેલા ‘કંતારા 2’ માં જોવા મળશે, આ અપડેટ રિષભ શેટ્ટી સાથે શેર કર્યું

ProudOfGujarat
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં ઉર્વશી રૌતેલાનું નામ ચોક્કસથી સામેલ થશે. ઉર્વશી રૌતેલા તેના અભિનય અને અદ્ભુત સુંદરતા માટે જાણીતી છે. હિન્દી...
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગ સંતોષાતા હડતાળનો આવ્યો અંત

ProudOfGujarat
છેલ્લા 5 થી 6 દિવસની નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળથી લીંબડી ગંદકીનું સામ્રાજય છવાઇ ગયું હતું ઠેરઠેર કચરાના ઢગલા છવાયા હતા ત્યારે લીંબડી પાલીકા સફાઈ કામદારો...
FeaturedGujaratINDIA

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat
સુરેન્દ્રનગરના વડધ્રાની સીમમાં રહેણાંક મકાનમાંથી પોશ ડોડાનો 14 કિલો 200 ગ્રામ જથ્થો ઝડપાયો હતો. સુરેન્દ્રનગર એસઓજી ટીમે પોશ ડોડાનો જથ્થો કિ. રૂા.42,600નો તથા બે મોબાઈલ...
FeaturedGujaratINDIA

વડોદરા પોર હાઇવે પર ચાર વાહન વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat
વડોદરાના પોરમાં નેશનલ હાઈવે પર બનેલા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. હાઈવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી....
FeaturedGujaratINDIA

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat
રાજકોટમાં ૨૦૧૨ ની સાલમાં રૂા. છ હજારની લાંચ લેતા પકડાયેલા સુરતના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવા, કિશન દીવાનજી ગામીત અને અનેશ કાન્તીભાઈ ચૌધરીને ખાસ અદાલતના...
FeaturedGujaratINDIA

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat
અભ્યાસથી ગણિતશાસ્ત્રી અને પૂર્વ સૈનિક પરિવારની નિશાકુમારીએ સાયકલિંગ, દોડ અને પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારી રહી છે અને તેની સાથે એ બેટી બચાવો, બેટી...
error: Content is protected !!