Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામા ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પાઠવેલ આવેદન પત્ર

Share

ભરૂચ જિલ્લામા ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી ધ્વારા રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યને કલેકટર ધ્વારા આવેદન પત્ર પાઠવવા આવેલ છે. જ્યારથી કેંદ્ર મા અને ગુજરાતમા ભાજપાની સરકાર આવી છે ત્યારથી દેશના અને ગુજરાતના સમૃધ્ધ અને સુખી અને સાધન સંપન્ન ગણાતા ખેડુતોની માંથી દશા બેથી છે. ખેડુત દિવસે-દિવસે ગરીબ બનતો જાય છે. સરકારની ખેડુત વિરૂધ્ધિ  રીતી ના પગલે ખેડુત પાયમાલ થઈ ગયો છે. ખર્ચાઓ ને પહોંચીના વળતા ખેડુતતેની ઘર વખરી વહેંચી અથવા તો સ્થાવર જંગમ મિલ્કતો વંહેચી ગુજરાન ચલાવા લાચાર થઈ ગયા છે. ખેડુત જ્યારે નાસિપાસ થાય ત્યારે આત્મ હત્યા કરવા મજબુર બની જાઈ તેવા કિસ્સા રોજ-બરોજ બની રહ્યા છે. તે માટે કોઈ જવાબદાર હોય તો તે ગુજરાત અને દેશની ઉધોગપ્રેમી સરકાર છે. ગુજરાતમા વર્તમાન સમયમા ખેડુતોએ મહા મહેનતે તૈયાર કરેલ ખેતી ના પાક જેવાકે તુવેર કપાસ મગફળી વેંચાણ માટે બજારમા આવવા શરૂ થયા છે. જ્યારે તેમને પોષણક્ષમ ભાવ નઈ આપીને ખેડુતોને લૂંટા રહ્યા છે. તેવા સંજોગોમા ગુજરાત સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો પણ ખેડુત માટે મજાક સમાન જણાઈ રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ મોંગુ બિયારણ મોંગી દવાઓ, મોઘા ખાતર, અને પાણી અને વેંથી ના શકાય તેવી મંજુરી ચુકવીને તૈયાર કરેલ તુવેરનો પાક હાલ વેંહેચાણ માટે બજાર મા આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માસોલ ધ્વારા દરેક જિલ્લામાં સ્થાનિક એજન્સીને નક્કી કરી ચોક્કસ ગાઈડ લાઈન સાથે ટેકાના ભાવ ૧ કીવી ના રૂપિયા ૫૨૫૦+૨૦૦ બોનસ સાથે ૫૪૫૦ ના ભાવથી તુવેર ખરીદવાના નક્કી કર્યુ છે. જે ખેડુતો સાથે અન્યાય સમાન છે. તેથી તુવેરના ભાવ ઓછામા ઓછા ક્વીનટલ દીઢ ૭૫૦૦ આપવા માંગણી કરવા આવેલ છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લામા ઠેર-ઠેર તુવેર ખરીદીના કેન્દ્રો ઉભા કરવા માંગ કરવામા આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં પાર્ક કરેલ કાર ભડકે બળી, ફાયરના લાશકરોએ આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

હૈં..માં,મારો શુ વાંક,? તું પરત આવી જા હું સિવિલમાં જ છું, અંકલેશ્વરના મોટા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર,૧૦૮ દ્વારા બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો..!!

ProudOfGujarat

અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી: હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!