દાહોદ જિલ્લામાં ૭૨ માં સ્વતંત્ર પર્વની આન બાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ના વરદ હસ્તે દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ વિભાગ દ્વારા સલામી આપી તેમ જ વિવિધ શાળાઓ દ્વારા દેશભક્તિ ગીત કૃતિઓ રજૂ કરવામાં આવેલ જ્યારે ઝાલોદ તાલુકાના સીમલયા વાડા ખાતે પ્રાથમિક શાળામાં સ્વતંત્ર પર્વની મામલતદાર ડી ટી વણકર ના વરદ હસ્તે વજન કરવામાં આવેલ આ પ્રસંગે ધોરણ ત્રીજામાં ભણતી બાળકી બેટી બચાવો બેટી પઢાવો વિષય ઉપર પોતાનું વકતવ્ય રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા તે આ  પ્રસંગે જિલ્લા કલેકટર વિજય ખરાડી જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈ સર સહિત જિલ્લાના અધિકારીગણ કર્મચારીગણ વિવિધ શાળાના આચાર્ય બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રી ગણપત વસાવા દ્વારા 72 સ્વાતંત્ર પર્વની સૌને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY