દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ની પાનમ નદી ના ઉચવાણા ગામના પટમાંથી રેતી ખનન કરતા વીસ જેટલા વાહનો ભારે વરસાદ ના પગલે પાનમ નદી મા નવા પાણી આવતા ડુબી જવાનો અને તણાય જવાની ધટના બનવા પામી હતી જેમા નદી મા રાત્રી ના ગેરકાયદેસર રીતે રેતી નુ ખનન કરતા એક હીટાચી મશીન એક લોડર મશીન ચાર ટ્રેક્ટર પંદર થી વધુ ટ્રકો પાણી ના પ્રવાહ મા ખેચાઇ જવા પામ્યા હતા જયારે આ અંગે આસપાસ ના લોકો ને જાણ થતા આ જોવા સારું માનવ મેહરાણ મોટી સંખ્યા મા ઉમટી પડેલ

LEAVE A REPLY