આક રોજ ભાઈ અને બહેન નો પવિત્ર દિવસઃ એટલે રક્ષા બંધન ..સમગ્ર રાજ્યભર માં રક્ષા બંધન ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે પણ રાજ્ય ના મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી ની કલાઇ ઉપર સવાર થી જ વિવિધ સમાજ ની બહેનો તેમજ શાળા કોલેજ ની વિદ્યાર્થીનિઓ નજરે પડી હતી..અને મુખ્યમંત્રી ને રાખડી બાંધી રક્ષા બંધન ની ઉજવણી કરી હતી…..

LEAVE A REPLY