તા.૨૦/૦૪/૨૦૧૮

રોશની હાઇસ્કૂલ,

ગરૂડેશ્વર.

 

રોશની હાઇસ્કૂલ ગરૂડેશ્વર ખાતે પ્રજ્ઞા.ધો.૧ અને  ધો.૨ તથા ધો.૬ થી ૮ ગણિત વિષયની   ગરૂડેશ્વર તાલુકાની બી.આર.સી. કક્ષાની  તાલીમ કાર્યરત છે જેમાં આજરોજ માન.અનિલભાઇ ઉપાધ્યાય (Q. Cell) ગાંધીનગર તથા માન.વિજયભાઇ પટેલ (G.C.E.R.T) ગાંધીનગર તેમજ  ક્ષ્રી. દિપકભાઇ ચૌહાણ (સિની. લેકચરરક્ષ્રી-ડાયરે) રાજપીપલા તથા ક્ષ્રી લક્ષ્મણભાઇ નીનામા (સિની. લેકચરરક્ષ્રી-ડાયરે) રાજપીપલા.વગેરે ઉપસ્થિત રહી શિક્ષકોને  વિષય આધારિત માર્ગદર્શન પુરૂ પાડી શૈક્ષણિક ચર્ચા કરી હતી સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન ટીમ‌‌‌- બી.આર.સી.ગરૂડેશ્વર દ્વારા કરવામાં આવ્યુ હતુ

LEAVE A REPLY