ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં પોલીસતંત્ર દ્વારા દારુની હેરાફેરી ઉપર સતત વોચ રાખવામા આવી રહી છે.પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો લીનાપાટીલના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનનાગુનાઓમા નાસતા ફરતા આરોપીને પકડવાની પણ તજવીજો હાથ ધરવામા આવી રહી છે. જેમા પેરોલ ફ્લોસ્કોર્ડના પીએસઆઈ તેમજ સ્ટાફને બાતમી મળી હતી કે રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો આરોપી શૈલેશ ભાઈ રાઠવા પોતાના ઘરેથી પકડી લીધો હતો અને પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY