રાજુ સોલંકી, ગોધરા

ડૉ. ચમનલાલ મેહતા પ્રાથમિક શાળા ગોધરા ખાતે તા. ૯/૧૦/૧૮ ના મંગળવારે નવરાત્રિ મહોત્સવના આગલા દિવસે ડે બીફોર નવરાત્રિ નુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા પરંપરાગત પેહેરવેશ ધારણ કરી રાસ અને ગરબાની રમઝટ બોલાવાય હતી. આ પ્રસંગે શાળાના વિધ્યાર્થીઓએ ખુબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.  આ ઉપરાંત શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ કાર્યક્રમને માળ્યો હતો.

LEAVE A REPLY