ગોધરા, રાજુ સોલંકી

આજે દશેરાના પાવન પર્વ નિમિતે છત્રીસ પરગણા રાજપુત સમાજ દ્રારા સ્નેહમિલન અને શસ્રપુજનનું આયોજન દેવ ચોટીયા ધામ કરવામા આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામ રાજપુત સમાજના લોકો હાજર રહયા હતા.

સમાજના અગ્રણી ડેરોલ ગામ શિવ મંદિર એકત્રિત થયા હતા.જ્યા તિલક સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યાથી રેલી સ્વરુપે ડીજેના તાલ સાથે દેવચોટીયા ખાતે પહોચ્યા હતા.જ્યા તેજસ્વી તારલાનુ સન્માન તેમજ શસ્રપુજન કરવામાં આવ્યુ હતું. અગ્રણી સોફામાં સજ્જ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY