ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ આઈજીપી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટિલ એ એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા ને ગોધરા માં નાસતા ફરતા આરોપી ઓને પકડવા માટે સુચના આપવામાં આવી હતી જેથી એલસીબી પીએસઆઇ કે કે ડીડોર ને ખાનગી બાતમીદાર પાસે થી બાતમી મળી હતી કે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના સે ગુ. ર. ન ૧૨૧ /૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ ના સુધારા અન્વય ૨૦૧૭ ની કલમ ૫ (ક) ૮૧૦ તથા જીપીએકટ કલમ ૧૧૯ તથા ઈપીકો કલમ ૨૭૯ ૧૧૪ મુજબ ના ગુનાના વૉન્ટેડ આરોપી અબ્દુલભાઈ મજીદભાઈ શેખ રહે. ચચેલાવ પોતાના ઘરે છે તેવી બાતમી મળતાં એલસીબી પોલીસે ચચેલાવ ખાતે તપાસ કરતા અબ્દુલભાઈ મજીદભાઈ શેખ મળી આવતા તેવોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગોધરા તાલુકા પોલીસ ને સોપવામાં આવેલ છે

LEAVE A REPLY