ગોધરાના બે જુનિયર ખેલાડીઓએ નામ કર્યુ રોશન? જાણો કેમ
પંચમહાલ રાજુ સોલંકી

તાજેતરમાં આણંદ ખાતે કરાટે ડુ ફેડરેશન ગુજરાત રાજ્ય જુનિયર કરાટે ચેમ્પિયનશીપનુ આયોજન કરવામા આવ્યુહતુ.તેમા રાજયભરના સો ઉપરાત સ્પર્ધકોઅ ભાગ લીધો હતો. તે પૈકી ગોધરાના બે ખેલાડીઓ સાવન દિલીપભાઈ દેસાઈ અને ઝબીર શેખે ભાગ લીધો હતો. જેમા કોચ રાજુભાઈ દ્રવિડ અને જિજ્ઞેશ પટેલના માઞરદેશન હેઠળ આ પ્રતિયોગીતામાં સારો એવો દેખાવ કરીને સાવન દેસાઈએ ગોલ્ડમેડલ મેળવ્યો છે. અન્ય એક કરાટે ખિલાડી ઈરફાન ઝબીરભાઈ શેખે આજ પ્રતિયોગિતામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.આ બે કરાટે ખેલાડીઓને તૈયાર કરવામા બે કરાટે કોચ માસ્ટર રાજુભાઈ અને માસ્ટર જીજ્ઞેશ પટેલનો સારો એવો સહયોગ સાપડ્યોછે. આ બને જુનિયર ખેલાડીઓને તમામ મિત્રવર્તુળ દ્વારા શુભકામનાઓ આપવામા આવી રહી છે.

LEAVE A REPLY