ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આદ્યમહેશ્વરી સોસાયટીમાં બે મકાનો નેનિશાન  બનાવીને ચોરી કરતા તસ્કરો
ગોધરા રાજુ સોલંકી

ગોધરામાં તસ્કરોએ તરખાટ બે મકાનોને નિશાન બનાવીને ચોરી કરી પલાયન

ગોધરા શહેરમાં ચોરટોળકીઓ દિનપ્રતિદિન પોલીસને પડકાર ફેકી રહી હોય તેમ લાગી રહ્યુ છે.શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી આદ્યમહેશ્વરી સોસાયટીના બે મકાનોના તાળા તોડવામા આવ્યા હતા.જેમા રમેશભાઇ ઢોલી
બહારગામ પ્રસંગમા ગયેલા હતા,રાત્રીના સમયે
અજાણ્યા ચોરોએ તેમના ઘરનો નકુચો કાપી નાખ્યો હતો.અંદર પ્રવેશીને બે તિજોરી તોડી તિજોરી છચાંદીની પાચી ,ચાદીના કડા બે સોનાની વીટી.સહિત પ૦ હજારનીના મુદામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.જ્યારે બીજા એક શંકુતલાબેન સોલંકીના ઘરને નિશાન બનાવાનો નિષ્ફળ પ્રયાસ કરવામા આવ્યો હતો.

LEAVE A REPLY