Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ચોરીની મોટરસાયકલો – નંગ 9 કિ.રૂ, 1.75.000/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી હાલોલ ટાઉન પોલીસ

Share


પંચમહાલ જિલ્લા રેન્જ આઈ.જી શ્રી મનોજ શશીધર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રીમતી ડૉ.લીના પાટીલ તથા ના.પો અધિક્ષક શ્રી આર.આર દેસાઈ તથા હાલોલ વિભાગ હાલોલનાઓ એ જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા માટે તેમજ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના અને માર્ગ દર્શન આપેલ જે આધારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ઇલીયાસભાઈ યુસુફભાઈ બ.ન 1191 નાઓ એ ચોક્કસ બાતમીદાર મારફતે બાતમી મળેલી કે હાલોલ ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલી બાઈકો વેચવામાટે હાલોલ અરાદ રોડ પર આવનારા છે.જે બાતમીના આધારે હાલોલ પોલીસ સ્ટેશન પી.આઈ બી.આર.ગોહિલ તથા પો.સ.ઈ શ્રી બી.એચ.રાઠોડ તથા અ.હે.કો મહેન્દ્રસિંહ સાબતસિંહ બ.ન 1020 તથા અ.હે.કો ઘનશ્યામભાઈ પૂજાભાઈ બ.ન 868 તથા અ.હે.કો – દિગ્પાલસિંહ દશરથસિંહ બ.ન 1143 તથા અ.હે.કો જયેશકુમાર ડાહ્યાભાઈ બ.ન- 1156 તથા અ.હે.કો રાજેશકુમાર નરવતસિંહ બ.ન – 1181 તથા અ.પો.કો અરવિંદકુમાર શાભાઈસિંહ બ.ન-1170 તથા અ.પો.કો રાજેશકુમાર શનાભાઈ બ.ન 1116 તથા અ.પો.કો જસવંતસિંહ મણિલાલ બ.ન 1204 તથા લોકરક્ષક પો.કો ઇન્દ્રજીતસિંહ નટવર સિંહ બ.ન 0767 નાઓએ પંચોના માણસો સાથે રાખી ખાનગી ડ્રેસ તથા ખાનગી વાહનોમાં વોચમાં અરાદ રોડ પર અલગ અલગ જગ્યાઓએ પોલીસ કર્મચારીઓ હતા.દરમ્યાન એક મોટર સાયકલ આવતા જે મોટર સાયકલને કોર્ડન કરી મોટરસાયકલ તથા ચાલકને તેમજ મોટરસાયકલ પાછળ બેઠેલ ઈસમને કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ તેમજ પકડાયેલ ઇસમોને તેમના કબ્જાની મોટર સાયકલ બાબતે પૂછપરછ કરતા બન્ને જણા ગલ્લા- તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા.તેની પાસેથી મળેલ મોટરસાયકલ GJ- 17-AJ- 2104 કિ.રૂ- 20.000/- ગણીને ક્બ્જે કરી લીધા અન્ય (1)GJ- 06-AL- 2854 કિ.રૂ- 20.000/- (2)GJ-06-JD- 4096 (3)GJ-17-BD-5510 કિ.રૂ- 20.000/- (4) GJ- 17- AG- 4747 કિ.રૂ- 15.000/- ગણીને કબજે કરવામાં આવેલ…

તેમજ તપાસ દરમ્યાન (1)નિલેશભાઈ નરેન્દ્રભાઈ બારીયા રહે- વેડ કોતર ફળિયું તા- હાલોલ જી- પંચમહાલનાઓ પાસેથી (1)GJ- 17-AP-4578 કિ.રૂ- 20.000/- (2) GJ- 17-BC- 4375 કિ.રૂ- 20.000/- (3) GJ- 06- EF- 7982 કિ.રૂ- 20.000/- ગણી કબજે કરેલ છે..

Advertisement

તેમજ રસિકભાઈ માધુભાઈ ડામોર રહે – તલાવડી તા- હાલોલનાઓ પાસેથી GJ- 06-EF- 6600 કિ.રૂ- 20.000/- ગણીને ક્બ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ ત્રણ ઇસમો (1) અર્જુનભાઈ રામસિંગભાઈ બારીયા રહે મુવાડા સુથાર ફળિયા – તા. પાવીજેતપૂર જી.છોટાઉદેપુર (2)નિલેશકુમાર નરેન્દ્રભાઈ બારીયા રહે વેડ કોતર ફળિયું તા- હાલોલ જી- પંચમહાલ (3)રસિકભાઈ માધુભાઈ ડામોર રહે – તલાવડી તા- હાલોલ જી.પંચમહાલનાઓ પાસેથી મળી આવેલ મોટરસાયકલો કુલ નંગ (9)નવ તેની કિ.રૂ. 1.75.000/-નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કર્યવાહી કરવામાં આવેલ છે.

આમ ઉપરોક્ત પકડાયેલ ઇસમો પાસેથી મોં.સા મો.સા બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન તથા દેવગઢબારીયા પોલીસ સ્ટેશન તથા વડોદરા શહેરમાંથી મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢ્યા…..


Share

Related posts

ભરૂચ : બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!