ઝઘડીયા જીઆઈડીસીની બ્રિટાનીયા કંપનીમાં થયેલ ચોરી કે જેમાં ઈલેક્ટ્રીક સ્વીચો, કોપરના કેબલો, ગ્રાઇન્ડર મશિનો, હેમર મશિનો, ગ્રીલ મશિનો મળી કુલ  ૫૦૦૦૦૦ ની મતાની ચોરી થઈ હતી. વર્ષ ૨૦૧૬ માં આ ચોરીનો બાનાવ બન્યો હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી નરેશ ફતેસિંગ વસાવા રહે. નવાગામ મોટા ઝગડીયાને પેરોલ ફ્લો સ્કોડના પો.અ.ઈ જે.વાય. પઠાણ તથા ટીમે ઝડપી પાડેલ હતો. આરોપીને ઝઘડીયા પોલિસને સુપ્રત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY