જામનગર : ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભની રાજય કક્ષાની સ્પર્ધાનું આયોજન તા. 15ના અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું. જેમાં રાસ સ્પર્ધામાં વિજાપુરા વિદ્યા સંકુલના ખેલૈયાઓ ઉત્કૃષ્ઠ કલાનું પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ નંબર મેળવતા સંસ્થા સહિત જામનગર િજલ્લાનું ગૌરવ વધારી અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધત્વ કર્યુ હતું. આ સિધ્ધિને શાળાના આચાર્ય કેવીનભાઇ ફડદુ, અશ્વિનભાઇ જાવીયા સહિત સંસ્થા પરીવાર દ્વારા છાત્રોેને બિરદાવવામાં આવ્યા હતાં…સૌજન્ય

LEAVE A REPLY