જાણવા મળ્યા મુજબ જૂનાગઢ સાબલપુર GIDCના પ્લાસ્ટિક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી ..

ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો..મોડી રાતે લાગેલી આગમાં લાખોની મત્તાનું નુકસાન થયા નો અંદાજો લગાવાઈ રહ્યો છે-હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યો છે

……..

LEAVE A REPLY