Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

આર.ટી.ઇ.એક્ટ અંતર્ગત જિલ્લાની ૧૮૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મફત પ્રવેશ આપવામાં  આવશે…

Share

યજુવેન્દ્રસિંહ ચુડાસમાં

મહેમદાવાદ,જિલ્લો-ખેડા.

Advertisement

ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના વિધ્યાર્થીઓને આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોને તા.૧૦-૦૪-૨૦૧૮ ના રોજ ૫ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે.બાળકના વાલી WWW.RTEGUJARAT.ORG વેબસાઇટ પર તા.૧૯-૦૪-૨૦૧૮ થી ૦૫-૦૫-૨૦૧૮ દરમિયાન પ્રવેશ ફ્રોમ ભરી શકશે.જેમાં ફ્રોમ ભરવા સબંધિત  જરૂરી આધાર પુરાવાની.વિગતો.વેબસાઇટ પર સામેલ છે.પ્રવેશ મેળવવા  માંગતા વિધ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન  ભરેલ ફ્રોમની પ્રિન્ટકોપી જરૂરી ડોક્યુમેન્ટ સાથે તા.૦૮-૦૫-૨૦૧૮ સુધીમાં જાહેર રજા સિવાયે સ્વીકાર કેન્દ્રો પર   જમાં  કરાવી શકશે.જે વાલીઓ ઓનલાઇન ફ્રોમ ન ભરી શકતા હોય તેઓને સ્વીકાર કેન્દ્ર પરના કર્મચારી દ્વારા ઓનલાઇન ફ્રોમ ભરી આપવામાં આવશે.આ અંગેની વધુ માહિતી વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.ફ્રોમ આપવાના માટે મહેમદાવાદ તાલુકામાં તાલુકા કુમાર શાળા મહેમદાવાદ,પે.શે. શાળા  વાંઠવાડી,હલદરવાસ કુમાર શાળા.હલદરવાસ આ શાળાએ ફ્રોમ જમાં કરાવી શકાશે….


Share

Related posts

માંગરોળના 39 ગામની શાળા આંગણવાડીમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચનાં પાલેજ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડીમાં પોલીસ સ્ટેશનના નવા મકાનનુ લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!