લીંબડી તારીખ 6/11/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

લીંબડી સિવિલ હોસ્પીટલમાં ફકત ૨૫ દિવસની નોકરી કરી સોલા સિવિલમાં ફરજ બજાવતા અને લીંબડીનાજ રહેવાસી ડોકટર હાર્દિકભાઇ ભરતભાઇ ગજજરે આજે પોતાના જન્મ દિવસ નિમીતે લીંબડી ડાયાલીસીસ સેન્ટર, મેઇલ/ફિમેલ વોર્ડ તેમજ દિલેવરી વોર્ડમાં સફરજન અને કેળા જેવા ફૃટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી ત્યારે આ સમયે લીંબડી બ્લોક તાલુકા હેલ્થ ઓફીસર જૈમીન ઠાકર, મનોજભાઇ ભટ્ટ, પ્રવિણભાઇ, નરોતમભાઇ વાઘેલા અને કલ્પેશ વાઢેરે સાથે રહિને આ જન્મ દિવસની ઉજવણી કરી હતી

LEAVE A REPLY