બોલીવુડ ના દબંગ ખાન સલમાન ખાન ના પ્રોડક્શન હાઉસ માં બનેલ ફિલ્મ લવરાત્રી તેના નામ ના કારણે વિવાદ માં આવી હતી..ફિલ્મ ને લઇ કેટલીક જગ્યા એ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો..જે બાબત ને ધ્યાન માં લઇ સલમાન ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર ફિલ્મના પોસ્ટર ની પોસ્ટ મૂકી જાણકારી આપી હતી.કે સ્પેલિંગ મિસ્ટેક્ નથી આ સાચું છે કે પોસ્ટર ઉપર ફિલ્મ નું નામ લવયાત્રી લખવામાં આવ્યું છે…
આમ વિવાદો બાદ સલમાન ના બનેવી આયુષ શર્મા ની લીડ રોલ વારી ફિલ્મ તેના રિલીઝ પહેલાજ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી…હવે જોઈએ કે લવરાત્રી માંથી લવયાત્રી બનેલ આ ફિલ્મ પરદા ઉપર કેટલી સફળતા મેળવી શકે છે…..

LEAVE A REPLY