જીગર નાયક,નવસારી
આરલીબેન નામની પરણિત મહિલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના વતની જે નવસારી ખાતે મજૂરીકામે આવીને દસેરાટેકરી વિસ્તારમાં સ્થાયી થયા હતા…અને ૪ વર્ષથી મધ્યપ્રદેશના વિજય અવાસિયા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો જે પ્રેમસંબંધ શારીરિક સુખ પણ આપતો જેને લઈને અવાર-નવાર ફરવા જતા હતા તારીખ-૨૭-૦૬-૧૮ ના રોજ પણ નિયમ મુજબ ફરવા નીકળયા હતા જલાલપોર ગામની ઝાડી વિસ્તારમાં એકાંતની પળો માણ્યા બાદ આરલીબેન પાસે રૂપિયા ૫૦૦૦ હજાર જોય જતા રૂપિયામાં દાનત બગડતા આર્લીબેન અને વિજયભાઈ વચ્ચે ઝગડો થયો હતો અને એ ઝગડામાં આરલીબેનની સાડી વડે વિજયે ગળું દબાવી ફરાર થયો હતો જે ઘટનાની જાણકારી બીજા દિવસે પોલીસને થતા પીએમ રીપોર્ટમાં હત્યા હોવાનું બહાર પડતા તેમજ આરલીબેનના પતિને પણ શંકા જતા આરોપી વિજયને નવસારી એલ સી બી પોલીસે મધ્યપ્રદેશથી ઝડપ્યો છે…..

LEAVE A REPLY