જાણવા મળ્યા મુજબ રાજકોટના  ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે..SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં હતા.  હથિયારના કારખાનામાંથી 3 શખ્સની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે..હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે..સાથે જ હથિયારની ફેક્ટરી સાથે સંકળાયેલા વધુ લોકો ઝડપાઈ શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહિ..અટિકા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ફેક્ટરીને પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે…….

LEAVE A REPLY