જાણવા મળતી માહિતી મુજબ સાબરકાંઠા ના પ્રાંતિજ ના દલપુર નજીક અજાણ્યા વાહન ની હડફેટે બે પદયાત્રીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા તેમજ અન્ય એક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે…..મૃતકોના નામ – અલ્પેશ અભેસિંહ ઝાલા-દિલીપ બાબુલિંહ ઝાલા_ અમદાવાદ ના દસક્રોઈ તાલુકાના સવલજ મઠના રહેવાસી હતા

LEAVE A REPLY