જાણવા મળ્યા મુજબ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઇ છે.એટલે આજે અને કાલે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર માં વરસાદ પડી શકે છે.તેમજ માછીમારોને 48 કલાક દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે..અત્યાર સુધી રાજ્યમાં 56 ટકા વરસાદ નોંધાયો છે…

LEAVE A REPLY