સુરતની વાંકલ કોલેજમા ચુંટણી નો બહીષ્કાર કરાતા વિધાર્થી જગતમા હડકપ મચી ગયો છે. મળતી માહીતી મુજબ માંગરોલ સરકારી વિનિયમ કોલેજમા વિધાર્થીઓ એ કેટલા કારણો સર બહીષ્કાર કરેલ છે. તેમ કેહવાય છે કે ચુંટણી ફોર્મ ભરવાનો સમય પુરતો ન અપાતા બહીષ્કાર કરાયો. વિધાર્થીઓએ ગેટ પર બેસી સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કરયો હતો. સાથે ચુંટણી લંબાવા માંગ કરી હતી. સાથે કોલેજ સંચાલકો ધ્વારા પણ વિધાર્થીઓને સમજાવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જો કે હજી તેમા સફળતા પ્રાપ્ત થઈ નથી.

LEAVE A REPLY