જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાય સમય થી સુરત માં ગુનાખોરીનો ગ્રાફ વધતો જતો હોય પોલીસ પણ હવે સક્રીય બની છે..શહેર ના પાંડેસરા વિસ્તારમાં 6 અલગ અલગ પોઇન્ટ પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેમાં અંદાજિત 30થી વધુ અલગ અલગ સ્થાનો ઉપર કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે…જેથી હવે ગુનેગારો પોલીસ ની ત્રીજી આંખ થી બચી નહિ શકે અને ગુના ને અંજામ આપતા તત્વો પણ આ કેમેરા જોઈ એક સમયે ધ્રુજી ઉઠે તો નવાઈ નહિ…….

LEAVE A REPLY